૧૮- ૫- ૨૦૨૫
વિતરણ સ્થળ નં:- ૨ - (કુંભારવાડા માઢિયા રોડ)
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કુંભારવાડા માઢિયા રોડ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર તથા અમરશીભાઈ રાઠોડ ,જયદેવભાઈ રાઠોડ તથા સુભાષભાઈ ચુડાસમા, હિંમતભાઈ મેણીયા સહિતના કાર્યકરો એ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે
Comments
Post a Comment