નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા પહેલગામ માં આતંકી હુમલામાં ( જમ્મુ કાશ્મીર)માં નિર્દોષ ભારતીય મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ભાવનગર ના શહીદ સ્મારક ખાતે પહેલગામ (જમ્મુ -કાશ્મીર) માં આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયો મૃત્યુ પામ્યા હતા તેમણે સંસ્થા દ્વારા મીણબત્તી પ્રગટાવી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબી, પરેશભાઈ મેર, બચુભાઈ ભડિયાદ્રા તથા અલ્પેશભાઈ ખૈર સહિતના કાર્યકરો જોડાણા હતા