Posts

બલિદાન દિવસ નિમિત્તે શહિદ-એ - આઝમ ને શ્રદ્ધાંજલિ

Image
                             (23-03-2023)  બલિદાન દિવસ નિમિત્તે શહિદ-એ - આઝમ ને શ્રદ્ધાંજલિ  નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા 23- માર્ચ બલિદાન દિવસ નિમિત્તે શહિદ - એ - આઝમ ભગતસિંહ, શહિદ સુખદેવ,શહિદ રાજગુરુ ને કુંભારવાડા સંસ્થાના કાર્યાલય  ખાતે સંસ્થા ના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.      ભારતમાતાના વીર સપૂતો  શત શત નમન....

વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ આયોજન કરાયુ

Image
(12-02-2023) 

પ્રજાસતાક દિવસ નિમીતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

Image
                          (24-01-2023)  નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા તા:- 24-1-23 ના રોજ  તળાજા તાલુકાના તલ્લી ગામની પ્રા.શાળા ખાતે 26 મી જાન્યુઆરી ના વિષય પર નિબંધ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાળા ના તેજસ્વી વિદ્યાર્થી ઓ ઍ સહજતાથી પોતાના વિચારો  વ્યક્ત કર્યા હતા જેમા 45 વિદ્યાર્થીઓઍ  ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.આ સ્પર્ધા નુ સંપૂર્ણ આયોજન સંસ્થાના તળાજા તાલુકાનાં  પ્રમુખ રામ કૃષ્ણ વાંસીયા ઍ કર્યુ હતુ જેમા શાળા આચાર્ય શ્રી કાળુભાઈ જે શિયાળ  સહયોગ મળ્યો હતો

નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા લોક સેવાના અર્થે દવાખાનુ (નવ યુગ ક્લિનીક) ની મા મળતી સુવિધાઓ...

Image

વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

Image
                             (08-01-2023)           નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત તથા નવ યુગ કલીનીક ના સહયોગ થી તા :- 8-1- ને રવિવાર ના રોજ સવારે 10 થી 1 કલાકે  ફુલસર મુકામે  વિનામૂલ્યે મેડીકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ.આ કેમ્પમા પ્રાથમિક આરોગ્ય તપાસ  અને જરૂરિયાત મુજબ દવાઓ નિ:શુલ્ક આપવામા આવી હતી.આ કેમ્પમાં  ડો. પિયુષ ભાલિયા અને ડૉ. વિજય ગૉહીલ તથા ડૉ.વી.આર.ગોહીલ અને ડૉ.ચિરાગ પંચાળા તેમજ ડૉ.સુલ્તાન ચુડેસરા સેવાઆપી હતી       આ કેમ્પમા સંસ્થાના ઉપપ્રમુખ રાકેશભાઈ રાઠોડ,ટૃસ્ટી અશ્વિનભાઇ વરીયા,સંજયભાઈ રાઠોડ,રોહિત ભાઈ કણબી અને પ્રદીપભાઈ ગાળિયા  તથા રામકૃષ્ણ  વાંશિયા , નિલેષભાઈ ચૌહાણ તેમજ  સ્થાનિક આગેવાન ચેતનભાઈ મકવાણા સહિત ના સભ્યોએ સેવા બજાવી હતી

શુભ શુભારંભ. -08-01-2023 Sunday morning

Image
                  Nav Yug Clinic                 નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન દ્વારા લોક સેવાના અર્થે રાહતદર નુ દવાખાનુ  (નવ યુગ ક્લિનીક ) ની શરૂઆત કરવામા આવી છે . તા- 8-1-2023 રવિવાર ઉદ્દઘાટન કર્તાઓ:-  ડૉ.પિયુષ ભાલિયા  ડૉ. વિજય ગોહિલ અધ્યક્ષ:- શશીભાઈ સરવૈયા

ક્રાંતિકારી શહીદ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ. (19-12-2022)

Image
નવ યુગ ક્રાંતિ ફાઉનડેશન.ભાવનગર દ્વારા તાં:- 19-12-2022 ના રોજ ક્રાંતિકારી શહીદ દિવસ નિમિત્તે શહિદ રામ પ્રસાદ બિસ્મિલ,શહીદ ઠાકુર રોશનસિંહ  અને શહીદ અશ્ફાકઉલ્લા ખાન  ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી .ભારતમાતા વીર સપુતો નેતા શત શત નમન.....