મહુવા તાલુકાના ગ્રામ્ય પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા મહુવા તાલુકાના સક્રિય કાર્યકર તેમજ (RTI)એક્ટીવિષ્ટ અને સામાજિક કાર્યકર શ્રી રમેશભાઈ જીજુવાડીયા ની મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના મહુવા તાલુકાના "ગ્રામ્ય પ્રમુખ" તરીકે શ્રી રમેશભાઇ જિંજીવાડિયા "*ને નિમણુંક કરવામાં આવી હતી